કચ્છના દરિયાઇ સીમામાંથી ફરી ઝડપાયું ડ્રગ્સ

રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

જખૌ પાસેથી ડ્રગ્સના વધુ 10 પેકેટ મળી આવ્યા

બીએસએફના જવાનોએ સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ કબ્જે કર્યા

જખૌ દરિયા કિનારાથી 5 કિમી દૂર ડ્રગ્સના પેકેટ મળી આવ્યા

Comments (0)
Add Comment