રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે બનાસનદી આ વર્ષે પહેલી વાર બે કાંઠે

આ વખતે બનાસકાંઠા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં પણ વરસાદ નહિવત જેટલો થયો હતો અને સતત એક મહિના સુધી રાહ જોવડાવ્યા બાદ મોડે મોડે છેલ્લા અઠવાડિયામાં સામાન્ય વરસાદ થયો હતો, જેને કારણે બનાસકાંઠા જિલ્લાના ત્રણે ત્રણ ડેમમાં પાણીનાં તળ પણ 1 હજાર ફૂટથી પણ વધુ ઊંડાં ઊતરવાં લાગ્યાં છે, દરમિયાન બનાસ નદી બે કાંઠે વહેવા લાગી હતી.

Comments (0)
Add Comment