અલ્પેશ શ્રીમાળી પાટણ
પાટણ તાલુકા પંચાયત ના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમાર હંમેશા લોકહિત માટે તત્પર રહેતા હોય છે કોઈ પણ વ્યક્તિ ને મદદ કરવા માટે અગ્રેસર રહેતા નરેશભાઈ દ્વારા દિવ્યાંગ ભાઈઓ તથા બહેનો દિવ્યાંગતા સર્ટીફિકેટ મેળવવા ઓનલાઈન પોર્ટલ સ્વાવલંબન મા ટેકનીકલ એરર ની સમસ્યા નિવારવા હેલ્થ વિભાગ ભારત સરકાર મા રજૂઆત કરી હતી