ભુજ એસટી ડિપોમાં ગરમીના કારણે દાતરો દ્વારા છાશ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું

રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

ભુજ એસટી ડિપોમાં ગરમીના કારણે દાતરો દ્વારા છાશ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો આ છાશ પીવાનો લાભ લીધો હતો આ ગરમીના કારણે દાતારોની એવી ઈચ્છા થઈ કે છાશ પીવાથી થોડી માણસોને ઠંડક મળે, સ્થાનિક લોકોએ એવું જણાવ્યું કે ખરેખર અત્યારે આ છાશ પીવાથી ગરમી થી રાત મળે છે. ચારથી પાંચ દિવસ આ છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકોનો સાથ સહકાર પૂરેપૂરું મળી રહ્યું છે. આવી દિલ ખુશી દાતારી છાશ વિતરણ કરવાથી કોઈનું નામ પણ આપવામાં આવ્યું નથી, આને કહેવાય જનસેવા એ પ્રભુ સેવા નાનામાં નાનું માણસ પણ આ છાશ પીવે છે

Comments (0)
Add Comment