અરવલ્લી જિલ્લાના આવેલા મેઘરજ તાલુકાની જનતા પીવાના પાણી માટે વલખા મારી રહી છે

નરેશ ખરાડી મેઘરજ

અરવલ્લી જિલ્લાના આવેલા મેઘરજ તાલુકામાં તો હદ થઈ ગઈ છે
જનતા કરી રહી છે પોકાર હી પોકાર રામ જાણે કોણ આવશે જનતા ના વારે
આજે જનતાને પીવાના પાણી માટે વલખા મારી રહી છે એક થી બે કિલોમીટર દૂર દૂર સુધી પીવાના પાણી માટે વલખા મારવા પડે છે જેવા કે મેઘરજ તાલુકાના ગામોમાં ભેમાપુર વસાઈ ખેરાઈ ર રામગડી ભૂતિયા કાલીયાકુવા ગામોમાં મહિલાઓ પાણી વગર તકલીફો સહન કરી રહી છે ખેડૂતો પશુપાલકો પાણી વગર ઘાસચારો ક્યારથી લાવે તેવી સંકટ પરિસ્થિતિ સર્જાઇ રહેલી છે ખેડૂતો ખેતી આધારિત જીવન ગુજરી રહ્યા છે
ચૂંટણી ટાણે નેતાઓ પાણીના મુદ્દાઓ લઈ અનેક વચનો વિકાસ ની લઇ વચનો આપતા હોય છે
પછી પાંચ વર્ષે ચહેરા બતાવતા હોય છે
તેવા પણ જાગૃતમતદાતાઓ ના સવાલો ઊભા થયા છે

Comments (0)
Add Comment