બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનનો આવતીકાલે 21 સ્પ્ટેમ્બરનાં રોજ જન્મ હતો આ 21 સ્પટેમ્બરનાં કરીના તેનો 41મો જન્મ દિવસ ઉજવ્યો છે બોલિવૂડની આ હસિનાએ છ મહિના પહેલાં જ બીજા દીકરા જહાંગીર અલી ખાનને જન્મ આપ્યો. જેને તેઓ પ્રેમથી જેહ કહીને બોલાવે છે. બોલિવૂડની આ હસીના બેબોનાં નામથી જાણીતી છે. સૈફ અલી ખાનની બેગમ ખરેખરમાં કોઇ મહારાણીથી કમ નથી. છોટે નવાબની આ બેગમની સંપત્તિ આવક અને વૈભવ વીશે વાત કરીએ તો, કરીના કપૂર ખાન 440 કરોડ રૂપિયાની માલકિન છે.