હિંમતનગર સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયા ની ભવ્ય જીત થઈ

કિરીટકુમાર બૌદ્ધિક ભારત હિંમતનગર

હિંમતનગર સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા ની ૧,૫૫,૬૮૨ મતની લીડ થી જીત થઈ હતી.અને કાંગ્રેસના ઉમેદવાર ડો.તુષાર ચૌધરી ની હાર્ થઈ હતી.આ વર્ષે સાબરકાંઠા બેઠક પર ૬૩.૨૨ % સરેરાશ મતદાન નોંધાયું હતું .સાબરકાંઠા બેઠક પર ભાજપ અને કાંગ્રેસ વચ્ચે ખરાખરી નો જંગ જમ્યો હતો.તેમાં ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા ની ભવ્ય જીત થઈ હતી.

Comments (0)
Add Comment