સિંગવડ બજાર ની અંદર વારંવાર થતી ટ્રાફિક સમસ્યા પબ્લિક પરેશાન

પ્રદીપકુમાર ટી સીંગવડ

પ્રાપ્ત માહિતી જે અવારનવાર સિંગવડ બજાર ની અંદર ટ્રાફિક સમસ્યા સર્જાય છે આડેધડ વાહનો પાર્કિંગ કરી પોત પોતાના વાહનો મૂકીને લોકો ને આડેધડ પાર્કિંગ કરતા હોય છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે બજારનું કામ માટે મોટી સંખ્યામાં આવતા હોય છે ગામડામાંથી લોકો પોતપોતાની ખરીદી માટે અને ઉપરાંત અત્યારે લગ્ન સિઝન પણ ચાલી રહી છે તો વધારે પણ ટ્રાફિક જામ થઈ જાય છે સિંગવડ બજારમાં અવારનવાર આવવું પડે છે ત્યાં કોઈ ટ્રાફિકના જવાનો ટ્રાફિક ખુલ્લું કરા વતા નથી તેમ જ ટ્રાફિક જવાનો પોત પોતાના મોબાઈલ લઈને ઝાડ નીચે દુકાનોની અંદર મોબાઈલ ની અંદર ખોવાઈ ગયેલા હોય છે અને બીજી બાજુ ટ્રાફિક સર્જાય તો ટ્રાફિકની સમસ્યા અને હલ કોણ કરે? હવે એ જોવાનું રહ્યું કે ટ્રાફિકની સમસ્યા દૂર થાય છે કે કેમ એ તે આવનાર સમય બતાવશે

Comments (0)
Add Comment