કાળ જાલ ગરમી ના કારણે અમદાવાદ જિલ્લા ના બગોદરા મુકામે રાજકોટ સાઇડ જતી ચાલુ ડસ્ટર કાર માં આગ..

વિજયસિંહ બી ડોડીયા બગોદરા.

અમદાવાદ રાજકોટ હાઇવે પર બગોદરા પોલીસ સ્ટેશન ની બાજુ માં ડસ્ટર કાર સળગીને ખાખ…સમય સંજોગો પારખીને કાર માં સવાર તમામ લોકો પોતાની જ રીતે સમય સૂચકતા દાખવીને હેમ ખેમ બહાર નીકળી ગયેલ.કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી.ઘટના સ્થળે પોલીસ પહોંચી જતા પાણી ના ટાંકા ને બોલાવીને આગ ને કાબુ માં લીધી..

Comments (0)
Add Comment