ગાય વિના ગતિ નહીં વેદ વિના મતિ નહી

  વાવ તાલુકા ના રણ ની કધે આવેલ સણવાલ ગામે ભદરવા સુદ અગિયારસ ના શુભ દિવસ જેમની ભક્તિ અને ગૌ પ્રેમ ચારેકોર પ્રસરી રહી છે એવા પૂજનીય યુવા સંત શ્રી મહા મંડલેશ્વર જાનકી દાસ મહારાજ ઢીમા વાળ ની હાજરી માં તથા ધાર્મિક અને ગૌ પ્રેમી ગામ જનો અને ગૌ ભક્તો દ્વારા નિર્માણ પામેલ શ્રી સોમનાથ ગૌ શાળા નું શુભ ઉંધઘાટન કરવામાં આવ્યું હતું ગ્રામ જનોનો મોટો ફાળો અને સાચી ગૌ સેવા કારવા નો શુભ અવસર પ્રાપ્ત થયો છે

આજે મોટા મોટા શહેરો માં ગૌ માતાની કોઈને કદર નથી અને દિવસ દિવસ ગામડા માં ગૌ શાળા નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે કાંઈક કુદરત ની કરામત હશે તે વાત સો ટકા સાચી છે કોરાના મહામારી માં કોઈ ગૌ માતા ની સેવા નતુ કરતુ આજે લોક ગામડે ગામડે ગૌ શાળા નું નિર્માણ કરી રહ્યા છે તો ગૌ માતા અને ભગવાન કૃષ્ણ ની કૃપાથી ફરીથી આવી મહામારી આવે નહી તેવી લોક મુખે પ્રાર્થના કરવા માં આવી રહી છે

Comments (0)
Add Comment