હિંમતનગર મોતીપુરા ચોકડી પાસે ગેસ લાઇન લીકેજ થતાં રોડ પર આગ ભભુકી ઉઠી.

રિપોર્ટર કિરીટકુમાર બૌદ્ધિક ભારત હિંમતનગર

હિંમતનગર મોતીપુરા ચોકડી પાસે ગેસ લાઇન લીકેજ થઈ હતી.અને અચાનક આગ લાગી હતી તેથી આજુબાજુના વિસ્તારમાં અફડા તફડી હતી અને તે જોવા માટે લોકો ભેગા થઈ ગયા હતા અને રોડ પર વાહનોની અવરજવર પણ બંધ કરવામાં આવી હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી અને પાણીનો મારો ચલાવી ને આગને કાબુ કરવામાં આવી હતી.સદનસીબે કોઈ મોટી જાનહાની ટળી હતી.

Comments (0)
Add Comment