માલપુર તાલુકાના જીતપુર ગામે વૃંદાવન ધામ વિશ્વકર્મા મંદિર નો પાટોત્સવ યોજાયો

રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જીતપુર ગામે વૃંદાવન ધામ વિશ્વકર્મા મંદિર ના 11 માં પાટોત્સવ ના શુભ પ્રસંગે માલપુર તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રીમતી ભાગ્યશ્રીબેન પંડયા સમારંભના મુખ્ય પદે ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ શ્રીનુ ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ શ્રી નિભૅયસિહ રાઠોડ પીન્ટુ બાપુ ગામના સરપંચ શ્રી ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Comments (0)
Add Comment