દાંતીવાડા ડેમ માં 2152 ક્યુસેક પાણી ની આવક

ઉપરવાસ માં ભારે વરસાદ થતાં ડેમ મા પાણી ની આવક..

આ ચોમાસુ સીઝન માં દાંતીવાડા ડેમમાં માત્ર 8 ટકા જ પાણી હતું…

ડેમ માં નવા પાણી ની આવક થી ખેડૂતો ને થશે ફાયદો..

ભૂગર્ભ જળ ઊંચા આવવાની ખેડૂતો ને આશા…

Comments (0)
Add Comment