પ્રેસ કાર્ડ 31-12-2024 સુધી માન્ય
તમામ જિલ્લા બ્યુરો અને તાલુકા પત્રકાર ના સમાચાર પ્રકાશિત કરવાની સેવા
1 બૌદ્ધિક ભારત સમાચાર પેપર દ્વારા
2 બૌદ્ધિક ભારતના યુટ્યુબ ન્યૂઝ ચેનલ દ્વારા
3 વેબ પોર્ટલ bauddhikbharat.in દ્વારા
4 બૌદ્ધિક ભારતના બ્રેકિંગ પેજ દ્વારા
5 બૌદ્ધિક ભારતના ફેસબુક દ્વારા
પદ
1 – જીલ્લા બ્યુરો ચીફ – દરેક જીલ્લા સ્તરે – 1
2 – તાલુકા રિપોર્ટર – દરેક તાલુકા સ્તરે – 1
3 – તાલુકા ક્રાઇમ રિપોર્ટર – દરેક તાલુકા સ્તરે – 1
4 – કેમેરા મેન – દરેક તાલુકા અને જિલ્લા સ્તરે – 1
નિમણુંકી માટે જરૂરી દસ્તાવેજો
01 પાસપોર્ટ ફોટો (WhatsApp)
02 આધાર કાર્ડનો ફોટો (WhatsApp)
03 પાન કાર્ડ નો ફોટો (વોટ્સએપ)
04 શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર માર્કશીટ વર્ગ 10 અથવા 12 (WhatsApp)
05 બ્લડ ગ્રુપ (WhatsApp) લખીને
06 જન્મ તારીખ લખીને (WhatsApp)
07 ઈમેલ લખીને (WhatsApp)
08 મોબાઈલ વોટ્સએપ નંબર
09 સોગંધ નામું રૂ.100/- નોટરી સાથે નોન-જજમેન્ટ પેપર પર સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા ( સોગંધનામાંના મળ્યા પછી અસલ પ્રેસ કાર્ડ અને PRO સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા આપવા માં આવશે)
👉*નવીન નિમણુંકી માટે શુભેચ્છા જાહેરાત રૂપે સહયોગ રાશિ ફરજીયાત લેવા માં આવશે
👉(નોંધ – 31-12 2024 સુધીની સેવા પૂરી પાડવા માટેના માસિક ઓફિસ ખર્ચ માટે જણાવેલી શુભકામનાઓ જાહેરાત સહકારની રકમ ફરજિયાતપણે લેવામાં આવી રહી છે (જેમાં ઓફિસનું ભાડું, વીજળીનું બિલ, ઈન્ટરનેટ ખર્ચ, સ્ટાફનો પગાર, કોમ્પ્યુટર ખર્ચ)
1 – જિલ્લા બ્યુરો ચીફ – 3500/-
2- તાલુકા રિપોર્ટર – 2000/-
3 – તાલુકા ક્રાઇમ રિપોર્ટર – 2000/-
4 – તાલુકા, જિલ્લા કેમેરા મેન – 1500/-
👉તમામ જિલ્લા બ્યુરો અને પત્રકારો ને ફરજીયાત આપવા માં આવશે
01 એક નિમણકી ની શુભેચ્છા જાહેરાત – બૌદ્ધિક ભારત પેજમાં
02 બૌદ્ધિક ભારત પ્રેસ કાર્ડ (PVC પ્રેસ કાર્ડ — 1)
03 બૌદ્ધિક ભારત PRO (નિમણુંકી લેટર (માહિતી ખાતા માટે ) – 1
નોટ – દિવાળી અને તારીખ 31-12-2024 સુધી જિલ્લા બ્યુરો તરફ થી તમામ પત્રકારો તરફ થી જાહેરાત રૂપે સહકાર મળશે તો ફરી થી વર્ષ 2025 માટે અવસર આપવા માં આવશે
ઓફિસ સરનામું
શ્રી ભરત કુમાર જોષી
તંત્રી – બૌદ્ધિક ભારત સમાચાર
બ્રહ્મપુરી નગર સોસાયટી, રામપુરા ચોકડી
અંબાજી હાઈવે પાલનપુર, તા. પાલનપુર
જિ. બનાસકાંઠા ગુજ 385001
- મોબાઈલ 9016920117, WhatsApp 9925454595*