તાપી જિલ્લામાં બૂટલેગરો બન્યા બેફામ ….

રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની બૌદ્ધિક ભારત તાપી

સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ની ટીમ ના ખાનગી વાહનો સાથે અકસ્માત કરી ફરાર થવાની કોશિશ કરી …

સોનગઢ હાઇવે પરથી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ની ટીમ એ બે કાર માંથી વિદેશી દારૂ ઝડપી લીધો …

જિલ્લામાં બેફામ બનેલા બૂટલેગરો એ મોનિટરિંગ સેલ ની રેડ દરમ્યાન આડશ કરી મુકેલ પોલીસ ના ખાનગી વાહનો સાથે બૂટલેગરો એ તેમના વાહનો ભટકાવ્યા ….

સ્ટેટ મોનિટરિંગ સેલ ની રેડ દરમ્યાન બે કાર અને વિદેશી દારૂ મળી કુલ 18 લાખ 79 હજાર નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો …

સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે એ રાકેશ ઉર્ફ પકો ગામીત અને પ્રમોદ આહિરે નામના આરોપીઓને ઝડપી લીધા …

રેડ દરમ્યાન લક્કી વાઇન શોપના માલિક ભાવિન કોંકણી , કાર ચાલક હિતેશ વસાવા ,તેમજ માંડવી તાલુકાના સતીશ ચૌધરી અને અશ્વિન ચૌધરી ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા ….

મહારાષ્ટ્ર માંથી દારૂ ઘુસાડતા બૂટલેગરો માં smc ની રેડ ને લઈ ફફડાટ ફેલાયો ..

Comments (0)
Add Comment