કઠલાલ મામલતદારે રેતી ભરેલ ટ્રેક્ટર ઝડપી પાડ્યા

રિપોર્ટર મનોજ સિંહ સોલંકી બૌદ્ધિક ભારત ખેડા

કઠલાલ મામલતદાર દેવમભાઈ ચૌહાણ દ્વારા કરાઈ કાર્યવાહી

ડેપ્યુટી મામલતદાર સંજય મહેરીયા અને સ્ટાફ સાથે કરી કામગીરી

મહોર નદી માંથી રેતી ખનન કરતા બે ટ્રેક્ટર ઝડપી પાડ્યા

મંજૂરી કે રોયલ્ટી ભર્યા વિના રેતી લઈ જતા ટ્રેકટર ઝડપી પાડ્યા

ભૂસ્તરશાસ્ત્રી નડિયાદને કરવામાં આવી જાણકારી

કઠલાલ પંથકમાં કાર્યવાહીથી રેતી ખનન માફિયાઓમાં ફફડાટ

Comments (0)
Add Comment