માલપુર જિલ્લા પંચયાતના સદસ્ય રાજન પ્રણામી દ્વારા પોતાની ગ્રાન્ટ માથી કોયલિયા ગામેં સ્મશાનગૃહ ના કામ નું ખાતમુહર્ત કરવામાં આવ્યુ

રિપોર્ટર વનરાજ સિંહ ખાંટ માલપુર અરવલ્લી

માલપુર જિલ્લા પંચાયતના દરેક વિસ્તારને વિકાસશીલ બનાવવા માટે કાર્યરત માલપુર જિલ્લા પંચયાતના સદસ્ય રાજન પ્રણામી દ્વારા પોતાની ગ્રાન્ટ માથી કોયલિયા ગામેં સ્મશાનગૃહ ના કામ નું ખાતમુહર્ત કરવામાં આવ્યુ. આ પ્રસંગે ગામના સરપંચ શ્રીતથા ગામજનો દ્વારા અરવલ્લી જિલ્લા પંચાયત ના સામાજીક ન્યાય સમિતિ ના પુર્વ ચેરમેન હાલના માલપુર જીલ્લા પંચાયત ના શીટનાલોકપ્રીય સદસ્ય શ્રી રાજન પ્રણામી દ્વારા કોયલીયા ગામે પોતાની ગ્રાટમાથી ફાળવતા આ વિસ્તારની આનંદ ની લાગણી પ્રસરી વર્ષોથી જે પરીસ્થીતી ધ્યાને લય કોયલીયા ગ્રામ પંચાયત ના લોકપ્રીય પુર્વ સરપંચ પ્રવીણ સિંહ ખાંટ ગ્રામ જનોની રજૂઆત ને ધ્યાને લય ગ્રાટ ફાળવતા આનદ ની લાગણી પ્રસરી જવા પામી હતી,

Comments (0)
Add Comment