પોશીના તાલુકા માં ભારેમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ મેઘરાજાએ જાણે કે પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ તેવા દ્રશ્ય સર્જાયા હતા

ગિરીશ પ્રજાપત બૌદ્ધિક ભારત પોશીના

પોશીના તાલુકા માં તારીખ 26-05-2024 ના સાબરકાંઠા ના લાંબડીયા દેલવાડા કોટડા જેવા ગામોમાં ચાર પાંચ દિવસથી જ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા હતા તેમજ ગુજરાત રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ સમય બપોર પછી ચાર વાગ્યાના સમયે બારેમાં ભારે ગાજવીજ કડાકા ભડાકા સાથે કમોસ ને વરસાદ થતાં જાણે કે મેઘરાજાએ પોતાનો રુદ્ર સ્વરૂપ વાવાઝોડાએ રુદ્ર સર્વ ધારણ કર્યું હોય તેમ લોકોના મકાન ઉપરથી પતરા ઉડી ગયા હતા અને દૂર દૂર ત્યારે ખેડૂતોના ખેતરોમાં કોઈ ઉનાળુ મગ બાજરી નુકસાન થતા ચિંતા નો માહોલ સવાયો હતો

Comments (0)
Add Comment