સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના ઝાલાની મુવાડી ખાતે શહીદ વીર સત્યપાલસિંહ પરમારની પ્રતિમાનું અનાવરણ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ

રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત તલોદ ગુજરાત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના ઝાલાની મુવાડી ખાતે શહીદ વીર સત્યપાલસિંહ બચુસિંહ પરમારની પ્રતિમાનું અનાવરણ કરી તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી માતૃભૂમિની સ્વતંત્રતા અને તેના ગૌરવની રક્ષા માટે બલિદાન આપનાર તમામ વીરોને યાદ કરી તેઓને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા આ પ્રસંગે તલોદ પ્રાંતિજ ના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર અને સી આર પી એફ ના ડી એસ પી દિનેશ ચંડેલ અને સી આર પી ના જવાનો અને સરપંચ સહીત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા …

Comments (0)
Add Comment