રસિક પટેલ ભિલોડા
અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા કાળઝાળ ગરમી માં સરાહનીય કામગીરી ભિલોડા પોલીસ સ્ટેશન ની સી ટીમ દ્વારા વિસ્તારના સિનિયર સિટીઝનની મુલાકાત લઇ ગરમીમાં ઠંડુ પાણી મળી રહે તે માટે માટીના માટલા આપવામાં આવેલ