મદદનીશ નિયામક(ફ્લાઈંગ સ્કવોર્ડ),કચછની તપાસટીમ દ્વારા નાયરો નદી ખાતે પ્રાઇવેટ વાહનમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરી

રમેશભાઈ ભાનુશાલી અબડાસા

મદદનીશ નિયામક(ફ્લાઈંગ સ્કવોર્ડ),કચછની તપાસટીમ દ્વારા તા.23/05/2024ના રોજ અબડાસા તાલુકાના નાની ભેદી ગામે આવેલ નાયરો નદી ખાતે પ્રાઇવેટ વાહનમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરી સાદી રેતી ખનીજ નું ગેરકાયદે ખનન કરવા બદલ એક લોડર તથા એક ડમ્પરમાં સાદી રેતી ખનિજ ભરેલ હાલતમાં હોય ડમ્પર અને એક લોડર સીઝ કરવા માં આવેલ છે. તથા સાદી રેતી ખનિજ ચોરી અંગે આગળની કાર્યવાહી હાથ ધરવા માં આવેલ છે.

Comments (0)
Add Comment