રિપોર્ટર:ડામોર વનરાજભાઈ બૌદ્ધિક ભારત ધારી
જાણવા મળતી વિગત મુજબ ધારી આઈ.સી.આઇ સી.આઈ બેન્ક માં બ્રાન્ચ મેનેજર માં નોકરી કરતા અમરેલી ના શૈલેસભાઈ ગઢિયા ને શુ કમુતી સુજી કે પૈસા ની જરૂર પડી પોતાની બેન્ક માં બીજા કર્મચારી ના ખાના માં રાખેલ રોકડ રકમ 6.લાખ.65.હજાર રૂપિયા ચોરી લીધા અને ધારી પોલીસ ને જાણ કરતા પી.આઈ.દેસાઈ.સાહેબ અને તેમના પોલીસ સ્ટાફ તાત્કાલીક પહોંચી તપાસ કરતા આ પૈસા બેન્ક મેનેજર શૈલેસભાઈ ગઢિયા એ ચોરી કરેલ નું જણાય આવતા ધરપકડ કરી કડક પુછ પરછ કરતા આ પૈસા કાઢી આપેલ પણ લોકો પૂછી રહિયા છે કે આ પૈસા બેન્ક માં આવ્યા ક્યાંથી ? સુ બધા કર્મચારીઓને ખબર છે કે આ રોકડ બેન્ક માં રાખી અમુક લેભાગુ તત્વો એ એક મોટું ષડ્યંત્ર કરી રહિયા છે જે ખેડૂત બેન્ક માં લૉન કે અન્ય પેસા બેન્ક માં નવાજુનું ખાતું કરવા આવેતો બેન્ક માં થી કર્મચારીઓ અને આ બેન્ક મેનેજર પૈસા આપી બે.ત્રણ.દિવસ નું મસમોટું વ્યાજ વસુલતા હતા આ ની ઉપલા લેવલ થી આઈ સી આઈ સી આઈ બેન્ક ના સાહેબો તપાસ કરે તો મસમોટું કૌભાંડ બહાર આવેતેમ છે લોકો કહી રહિયા છે કે આ બેન્ક ઉપર વિશ્વાસ કેમ મુકવો જેના કર્મચારીઓ જ ચોર હોય. મેનેજર શૈલેસભાઈ ભાઈ ને પૈસા ની શુ જરૂર પડી તે પણ એક તપાસ નો વિષય છે કારણ કે તેમના ઘેર થી શૈલેસભાઈ ના ધર્મ પત્ની પણ નિશાળ કે મોટી શાળા માં ટીચર ની અમરેલીમાં નોકરી કરેછે તેમનો પગાર પણ મસ મોટો છે.