નિઝર તાલુકા ના વડલી ગામની સીમા પાસે થયું અકાસ્માત

વિરેન જ્ઞાનચંદની બૌદ્ધિક ભારત ઉચ્છલ

ગત રોજ તારિક ૨૩/૦૫/૨૦૨૪ રાત્રે ૨ વાગે ના ગાળા મા રૂમકિતાલાવ તજી નિઝર જતા રોડ પર વાડલી ગામ ના સીમા પર અકસ્માત સર્જાયું હતુ. નંદુરબાર તાલુકા ના પાવલા ગામ મા રેહતા અક્ષયભાઈ શાંતુભાઈ વડવી ઉચ્છલ તાલુકા મા લગન પ્રસંગ મા આવેલ રાત્રે ૨ વાગે તેમના ગામે જતા હતા તે દરમિયાન વડલી ગામની સીમ પર એમનું અને એમાં મામા ના છોકરા નું અકસ્માત સર્જાયું હતું નિઝર થી ઉચ્છલ બાજુ આવતા બાઇક ચાલક એ સામે આવી ને અક્ષય ભાઈ ની બાઈક ને ઠોક્યો હતું. તે પછી અક્ષય ભાઈ ane એમના ભાઈ ને નિઝાર હોસ્પિટલ મા એડમિટ કર્યા હતા ત્યાં અક્ષય ભાઈ મૃત્યુ પામ્યા હતા.

Comments (0)
Add Comment