પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
એલસીબીનો સ્ટાફ શુક્રવારે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ધાનેરા પીઆઇ એ.ટી.પટેલને બાતમી મળતો તેઓએ એલસીબીના પી.એસ.આઇ. એસ.બી.રાજકોરને જાણ કરતા એલસીબીનો સ્ટાફએ ચોરીનો આરોપી 15 વર્ષથી નાસ્તો ફરતો નગારામ દુધારમ પુરોહિત (રાયગર) (ઉં.વ.44,મુ.ખીરોડી, તાલુકો-ચિતલવાના,જી. સાંચોર) ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. (રાયગર) (ઉં.વ.44,મુ.ખીરોડી, તાલુકો-ચિતલવાના,જી. સાંચોર) ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.