કલ્યાણ ગ્રુપ ઓફ હ્યુમીનિટી , રાષ્ટ્રીય શકિત એકતા મંચ અને નિર્માણ અને કલ્યાણ ગ્રુપ દ્વારા સ્લમ વિસ્તારના બાળકોને મફત પ્રવાસનું આયોજન કરાયું…..

તારીખ 19-09-2021 ના રવિવારે કલ્યાણ ગ્રુપ ઓફ હ્યુમિનિટી અને નિર્માણ એજ્યુ કેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ વસ્તી ના બાળકો ને લઇ એક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં કેદારનાથ, વિશ્વેશ્વર જેવા ધાર્મિક સ્થળોના પાવન દર્શન કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ કેયુરભાઈ જગતાપ અને સમગ્ર ટિમ દ્વારા કરવામાં આવ્યું. જેમા જમવા ની સગવડ કરેલ તેમાં ભોજન ના દાતા મનીષભાઈ વડગામા ( ટ્યૂશન ટીચર ) ટ્રાન્સપોર્ટના દાતાશ્રી નિલેષભાઈ (રી બર્થ) નાસ્તાના દાતાશ્રી સંજયભાઈ મોદી , કિશોરસિંહ રાજપૂત તથા સુરેશભાઈ પઢીયાર દ્વારા કરવા માં આવ્યું. તથા વોલેન્ટિયર્સમાં પ્રિતેશભાઈ ખત્રી, ભાવિનભાઈ મોદી, મિલનભાઈ ઠાકોર, શિવાનીબેન રાજોરિયા, મિનાક્ષીબેન રાજોરીયા, ગાયત્રીબેન રાજોરીયા,રાષ્ટ્રીય શકિત એકતા મંચના ગુજરાત પ્રદેશ મહિલા મહામંત્રી સુનિતાબેન પઢિયાર, સુહાની પઢિયાર, રોહિત ભાટિયા, રોહિત મેવાડા, કલ્પેશ ગોહિલ, કેયૂરભાઈ જગતાપ તેમજ નયન પંચાલ હાજર રહ્યા હતા.

Comments (0)
Add Comment