આજ રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાનાં સમૌ ગામમાં રિશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો ભીમરાવ આંબેડકર વિધાલયમાં શૈક્ષણિક રોજગાર સેમીનાર રાખવામાં આવ્યો હતો જેમાં વ્યાસ સાહેબ દ્વારા ખૂબ સુંદર આરોગ્ય કર્મચારી તેમજ મહિલા આરોગ્ય કર્મચારી માં જોબ માટે નાં અભ્યાસક્રમ તેમજ તેના થી મળતી રોજગાર વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સામજિક કાર્યકર્તા સુરેશભાઈ છત્રાલિયા ( મેધરઝ ) તેમજ સંસ્થા નાં પ્રમુખ વાલજી દાદા તીરગર, સ્કૂલ નાં સંચાલક શ્રી પ્રકાશભાઈ તીરગર , જગશીભાઈ છત્રાલીયા , સામાજિક કાર્યકર દિપકભાઈ ચાંદરેઠીયા, રણજીતસિંહ ભાટીયા, પ્રફૂલભાઈ પંડ્યા, સ્કૂલ નાં શિક્ષક મિત્રો, વિધાથીર્ઓ, તેમજ ગામનાં તલાટી કમ મંત્રી શ્રી, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.