ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેને ચાર્જ સંભાળ્યો

રિપોર્ટ પોપટ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેન તરીકે પૂર્વ મંત્રી હરજીવનભાઇ પટેલના પુત્ર વિરલભાઇ પટેલને જવાબદારી સોંપવામાં આવતા સોમવારે વિરલભાઇ પટેલએ વિધીવત રીતે ચેરમેનનો ચાર્જ સંભાળ્યો હતો. અને ચેરમેન તરીકે ચાર્જ સંભાળતા ધાનેરાના ભાજપ અગ્રણી ભગવાનભાઇ પટેલ, ભાજપ પ્રમુખ હરજીભાઇ પટેલ, ધાનેરા મામલતદાર સાજન મેર તેમજ તમામ અગ્રણીઓ અભિનંદન આપવા માટે પહોંચ્યા હતા.

Comments (0)
Add Comment