રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
નાનીધુફી તા. અબડાસા અહીં આજરોજ નાનીધુફી શક્તિ કેન્દ્ર બુથ નંબર 120 માં ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા અને ગામના આગેવાનો દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી તેમની રાષ્ટ્રપ્રેમ ને યાદ કરવામાં આવ્યો હતો ચાવડા બાલુભા જાડેજા માજી સરપંચ શ્રી કિસાન મોરચાના કારોબારીના સભ્ય અજય સિંહ જાડેજા પ્રતાપસિંહ જાડેજા રતનજી જાડેજા ભીમજી જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા