ભચાઉ હાજીપીર તરીકે ઓળખાતી બસ ફરીથી ચાલુ કરવામાં આવી

રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ

આજથી ભુજ હાજીપીર ભુજ જે બસ ભચાઉ હાજીપીર તરીકે ઓળખાતી હતી તે બસ નું સંચાલન ભુજ ડેપો દ્વારા ફરીથી આજરોજ ભુજથી 11:00 કલાકે હાજીપીર 30 મિનિટના હોલ્ટ બાદ હાજીપીર થી ભુજ પરત ફરશે આ બસને ચાલુ કરવા માટે એસટી સલાહકાર સમિતિના સભ્યો ઉમેશભાઈ આચાર્ય દ્વારા એસટી નિયામક પાસે રજૂઆત કરતા ફરીથી આ બસ આજે પુન ચાલુ કરવામાં આવી છે આ માટે એસટી નિયામક ડેપો મેનેજર એસટી એટીઆઈ અબોટી ભાઈ વનરાજ સિંહ જાડેજા નું ખુબ ખુબ આભાર માને છે આ આ બસને આજે હાજીપીર આવતા મુજાવર પરિવારના લોકોએ વધાવી હતી. આ બસ ઉપયોગી હોવાનું લોકો આ બસનો ઉપયોગ કરવા સૌને જણાવવામાં આવે છે

Comments (0)
Add Comment