ધાનેરાની વિવેકાનંદ વિદ્યાલયના ભાઈઓ કબડ્ડીમાં તાલુકા કક્ષાએ ચેમ્પિયન

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકા કક્ષાની શાળાકીય અંડર -19 કબડ્ડીની સ્પર્ધા ડી.બી.પારેખ હાઈસ્કૂલમાં યોજાઈ હતી. જેમાં વિવેકાનંદ વિદ્યાલય ધાનેરાના ભાઈઓ તાલુકો કક્ષાએ ચેમ્પિયન બન્યા હવે ખેલાડી મિત્રો જિલ્લા કક્ષાએ રમવા માટે જશે. જિલ્લામાં પણ સારી નામના મેળવે એ માટે શાળાના વ્યાયામ શિક્ષક એન.એમ.બોકા તેમજ શાળાના આચાર્ય ગોવિંદભાઈ જે.ચૌધરીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

Comments (0)
Add Comment