ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
કચ્છ જિલ્લાનો સરહદી વિસ્તાર એટલે કે બની વિસ્તાર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના ફલક ઉપર કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા આખા ભારત ભરમાં વાઈટ રણ ધોરડો ને આપણે ડી સર્ચ કરીએ એટલે કે ધોરડો આવી જાય આજે આ ધરતી ઉપર ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા ની ટીમ દ્વારા બીએસએફ કેમ્પ ધોર ડો ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત દેશભક્તિનું વાતાવરણ ગામ ના વિદ્યાર્થીઓ સાથે જઈને દેશભક્તિનો વાતાવરણ આ સરહદી વિસ્તારમાં માં ભૉમ ની રક્ષા કરતા આપણી સરહદની રખેવાળ કરતા બીએસએફ જવાનો સાથે ભારતનો 77 મો સ્વતંત્ર પર્વ ની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે બીએસએફ કમાન્ડર અનુપમ સાહેબ ગૌતમભાઈ ગેડિયા સાથે તેમની ટીમ અશોકભાઈ હાથી પ્રકાશભાઈ મહેશ્વરી વસંતભાઈ વાઘેલા વિવિધ મોરચાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની વ્યવસ્થા અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી વીરાભાઇ આલા મારવાડા એ કરી હતી