ડામોર ઉદાભાઈ એચ બૌદ્ધિક ભારત મેઘરજ
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના કસાણા ગામે ગુજરાત સરકાર મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત નવીન બ્રિજનો લોકાર્પણ કરવામાં આવ્યું ઉપસ્થિત ભિલોડા અને મેઘરજ ના ધારાસભ્ય શ્રી પી.સી.બરંડા. તથા અરવલ્લી જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મેઘરજ માર્કેટ યાર્ડ ના એ.પી.એમ.સી ના ચેરમેન તથા સાબરકાંઠા બેંક ના ડીરેકટર ભીખાજી ઠાકોર. મેઘરજ સંગઠન પ્રમુખ શ્રી ભુપતસિંહ ચૌહાણ . જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ કનુભાઇ મનાતા.યુવા મોરચા પ્રમુખ અનિલભાઈ પંચાલ.તાલુકા પંચાયત સદસ્ય શ્રી અશ્વિનાબેન પટેલ.કસાણા સરપંચ શ્રી .નવાગામ સરપંચ શ્રી.લાલુભાઇ આંબલીયા.તેમજ વિસ્તારના આગેવાનો હાજર રહ્યા