મેઘરજ તાલુકાના ભેમાપુર ગામના ખેડૂત ને આંખથી આંસુ વહી પડ્યા તેવી ઘટના બની….

રિપોર્ટર નરેશ ખરાડી મેઘરજ

સોયાબીન ની વાવણી કર્યા બાદ દવા નો છંટકાવ કરતા પાક બળી ને ખાખ થયો

દસ વીઘા જમીન માં કરાયેલો પાક સંપૂર્ણ નાશ થતાં ખેડૂત ના માથે આભ ફાટ્યું

મોડાસા ની જલારામ પેસ્ટિસાઈડ એગ્રો માંથી દવા લાવામાં આવી હતી…

દવા છાંટયા બાદ પાક નિષ્ફળ ગયા નો ખેડૂતનો આક્ષેપ

ખેડુત માલિક ખાંટ બાબુભાઈ ધનાભાઇ આંખ માં આંસુ વહી પડ્યા…..

Comments (0)
Add Comment