ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ના જન્મદિવસ નિમિત્તે નાની ધુફી પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો

રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ

નાની ધુફી તા. અબડાસા આજરોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના કારોબારી સભ્ય અજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આજે નાની ધુફી પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા

Comments (0)
Add Comment