રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકા પંચાયતના પૂર્વ ટીડીઓ મફતલાલ જોશીને મંગળવારે માલોતરા નજીક અકસ્માત નડ્યો હતો. તેઓ થાવરથી માલોતરા જવા નીકળ્યા હતા. ત્યારે અચાનક જીપ ના ચાલકે તેમની કારણે ટક્કર મારી હતી. અકસ્માતમાં મફતલાલ જોશીને ઈજા થતા 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા.