ધાનેરાના મહેશ્વરી પાર્લર પાસે સ્કોરપિયો ગાડી પલટી

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ગાડી પલટી જતા 3 લોકોના મોત 4 ઇજાગસ્ત

સ્કોરપિયો ગાડીએ કોઈ ગાડીનો પીછો કરતી વખતે પલટી હોવાની ચર્ચા

પોલીસના ખાનગી માણસોએ દારૂની ગાડીનો પીછો કરતા ઘટના બની હોવાની ચર્ચા

સ્કોરપિયો ગાડીએ 3 દુકાનના શટર તોડી ડિવાઈડર સાથે ટકરાઈ

ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૂર્તકની લાસને પી.એમ અર્થે ખસેડી

Comments (0)
Add Comment