હિંમતનગર તાલુકા ના સરવણા ગામે સુરવેલ નામની જીવાત પડવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા.

હિંમતનગર તાલુકાના સરવણા ગામમાં સુરવેલ નામની જીવાત પડવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ઉપરાંત લોકોના ઘરમા તેમજ રસ્તા પર પડવાથી પગ મુકતા પણ ખચકાવું પડે છે ઉભા રહો તો પગ ઉપર ચડી જાય છે ને ઘર ની અંદર આવી જતા બધા જમવા કે સુવા માટે તકલીફ પડી રહી છે

રિપોર્ટર કિરીટકુમાર બૌદ્ધિક ભારત હિંમતનગર્

Comments (0)
Add Comment