કચ્છ વાગડ મીડિયા હાઉસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કચ્છમાં પ્રથમ વખત, કચ્છ વાગડ એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ નો શુભારંભ કરેલ જેમાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ મોરબી, ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા રાપર, ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ ભુજ, નરેશભાઈ મહેશ્વરી, જગદીશભાઈ ગોર, વિનોદભાઈ સોલંકી, જીગરભાઈ છેડા, આરતી સુથાર, નિષીતા પરમાર, જીગર લુહાર, જયશ્રી હિરાણી, વગેરે ઉપસ્થિત રહેલ સાથે કચ્છી સાહિત્ય અકાદમી ગૌરવ પુરસ્કાર એવોર્ડ વિજેતા ચાર કવિઓનો પણ સન્માન તેમના વરદ હસ્તે કરવામાં આવેલ જેમના નામ નીચે મુજબ છે પાબુભાઈ ગઢવી પુષ્પ, મદનકુમાર અંજારિયા ખ્વાબ, દક્ષાબેન મહેશ્વરી દિશા, નયનાબેન ચારણીયા નેત્રમ, તેમજ ડો. રમેશ ભટ્ટ,’ રશ્મિ’ નું વરિષ્ઠ સાહિત્યકાર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છ વાગડ મીડિયા હાઉસ પ્રાઇવેટ લિમિટેડ ના પ્રોડ્યુસર ડાયરેકટર મોહન મેરિયા, ફિલ્મ ડાયરેકટર મનીષ શાહ, વગેરે લોકો ઉપસ્થિત રહેલ અને પ્રોગ્રામ ને સફળ બનાવેલ,
રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ