હિંમતનગરમાં વૈશાલી સિનેમા ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિંમતનગરમાં વૈશાલી સિનેમા ગ્રાઉન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર ના નવ વર્ષ પુર્ણ થતા જનસભા યોજાઈ હતી.આ વિશાળ જનસભામાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા ના ધારાસભ્યો સહિત બંને સાંસદ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં બંને જિલ્લાના કાર્યકરો એ હાજરી આપી હતી.

રિપોર્ટર કિરીટકુમાર બૌદ્ધિક ભારત હિંમતનગર્

Comments (0)
Add Comment