પાલનપુર થી માઉન્ટ આબુ ફરવા ગયેલ ચાર મિત્રો ને પરત ફરતી વખતે પાલનપુર ના અમીરગઢ ટ્રક સાથે ઈક્કો ગાડી અથદાતા ની સાથેજ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં નાની બજાર મફત પુરા માં રહેતા ચાર મિત્રો ના કરુણ મોત થયા આ અકસ્માત ના સમાચાર સાંભળતા જ નાની બજાર મફત પુરા વિસ્તારમાં શોક નો માહોલ સર્જાયો.. એમના નામ તાહિર સૈયદ સોયબ પીંડારી.. રિઝવાન ભાઈ… ઈર્શાદ મનસુરી સામે આવી રહ્યા છે
રિપોર્ટર જુલ્ફીકાર મકરાણી.બૌદ્ધિક ભારત પાલનપુર