અરવલ્લી જિલ્લામાં આવેલા વાસણા ગામમાં કડાકા ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છે અને સાથે
પવન પણ છે ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે ધીમે ધીમે વરસાદ વધતો જાય છે
રિપોર્ટર નરેશ ખરાડી મેઘરજ