મહીસાગર જિલ્લાના,કડાણા તાલુકાના કાજળી ગામે ગાજવીજ સાથે વરસાદ ની એન્ટ્રી

મહીસાગર જિલ્લાના,કડાણા તાલુકાના કાજળી ગામે ગાજવીજ સાથે વરસાદ એન્ટ્રી થઈ બપોરના સમય થી સારો એવો વરસાદ આવતા જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળે છે ચોમાસા નાં પેહલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી ની લેહર જોવા મળી , કાજળી ગામે પવન સાથે વરસાદ આવતા લોકો ને ગરમીથી રાહત મળી

રિપોર્ટર ,સુનિલ બારીયા કડાણા

Comments (0)
Add Comment