જનવેદના આદર્શ ગ્રામપંચાયત અને આદર્શ સરપંચ કોને કહેવાય.

રિપોર્ટર રાણા ભાઈ પારેગી. બૌદ્ધિક ભારત વાવ

( 1) ગામ મા પૂરતી પાણી ની જગવડ હોય ગામ મા ગંદકી ના હોય (શાળા મા શિક્ષણ સારુ હોય બાગ બગીચા હોય (2) ગામમાં જગડા થાય તો ફરિયાદ નહીં ગામ માંજ સમાધાન સમજા વટ થી થાય પંચાયત માં નાણામોટુ વહીવટી કામના દાખલા જે પંચાયત ની જોગવાઈ માં આવતા હોય એવા પંચાયત માં જ મળે અને વિશ્વ ગ્રામ ઈ ગ્રામ ની સેવા પૂરતી કામગીરી થવી જોઈ (3) આખુ ગામ સંપી ને રહેતું હોય લોક ફાળામાં આગળ હોય (4) કોઈ પણ પ્રસંગ માં આખુ ગામ સાથે મળી ઉજવણી કરતું હોય (5) સરકારી યોજના નો સંપૂર્ણ ગામ લોકો ને યોગ્ય લાભ મળતો હોય (6) ગામની દૂધ મંડળી, સહકારી મંડળી, ટ્રોલ વગેરે જગ્યાએ ચોખ્ખો વહીવટ થતો હોય (7) ગામમા બૅન્ક પોસ્ટઓફિસ ની સગવડ સેવાઓ મળતી હોય મારાં મત મુજબ આટલુ ગામમા હોય તો આદર્શ ગ્રામપંચાયત અને સરપંચ આદર્શ કહેવાય, આ કાર્ય સૌ ગામ લોકો એ સાથે મળી કરવું જોઈ

Comments (0)
Add Comment