આર બી પારેગી વાવ બનાસકાંઠા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સિમિતના પૂર્વ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર ઓલ ઇન્ડિયા સેવાદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સિમિત ના પ્રમુખ ભરતસિંહ વાઘેલા બનાસકાંઠા જિલ્લા કાંગ્રેસ સમિતિ અનુ જાતી વિભાગ ના ચેરમેન શ્રી પ્રવીણભાઈ વરણ વાવ સૂઇગામ ભાભર ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર. તથા કોંગ્રેસ પક્ષના આગેવાનોએ આજે બનાસકાંઠાના ગામડાના લોકોની મુલાકાત કરતાં જણાવ્યું હતું કે કુદરતી આફતોથી ડરસો નહીં હુ તમારા પડખે ઉભો રહીશ