મેઘરજ તાલુકાના કાલીયા કુવા નજીક અકસ્માત

રિપોર્ટર ઉદાભાઈ ડામોર મેઘરજ

રાજસ્થાનની સરહદની સરથુણા ચોકડી નજીક ડમ્પર અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત, અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત થયા ની વિગત
મૃતકો મેઘરજના ડચકા બેલ્યા ગામના હોવાની પ્રાથમિક વિગત
અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા
રાજસ્થાન પોલીસે અકસ્માત અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી

Comments (0)
Add Comment