ખેડબ્રહ્મા શહેરમાં ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા

મોટી સંખ્યામાં વાલી માતાઓ ઉપસ્થિત રહી ભાગ લીધો.
આજરોજ 21મી જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે ખેડબ્રહ્મા શહેર ગાયત્રી પરિવાર અને આરએસએસ દ્વારા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે યોજાઇ જેમાં ગાયત્રી પરિવારની બહેનો તથા ભાઈઓ તેમજ આર આર એસ ના સ્વયંસેવક ભાઈઓ ઉપસ્થિત રહી યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી. આ પ્રસંગે ગાયત્રી પરિવારના સભ્યો એ પ્રાસંગિક ઉદબોધનમાં યોગ કરી દિવ્યતા અનુભવી ધન્યતા અનુભવેલ. આ પ્રસંગે શ્રી ગાયત્રી પરિવારના મદુલાબેન તથા દમયંતીબેન પ્રકાશભાઈ અને આરએસએસના વિક્રમભાઈ વાઘેલા ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થઈ આનંદ વ્યક્ત કરી સૌનો આભાર માન્યો હતો.

Comments (0)
Add Comment