હિંમતનગરના ગાભોઇમા આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ.

રિપોર્ટર કિરીટ કુમાર વણકર બૌદ્ધિક ભારત હિંમતનગર

સમગ્ર દેશમાં આજે યોગ દિવસની ઉજવણી કરવાંમાં આવી હતી.તેથી આ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે હિંમતનગરના ગાભોઈ ખાતે પોલીસ સ્ટેશન્ દ્વારા શાળા,કોલેજ,ના બાળકો તેમજ પોલીસ કર્મીઓ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાંમાં આવી હતી

Comments (0)
Add Comment