રિપોર્ટર – વીરભદ્રસિંહ ઝાલા જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ની અથાગ પ્રયાસથી ‘વસુધૈવ કુટુંમ્બકમ્’ની ભાવનાને ઉજાગર કરતા નવમા વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી માનનીય મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર, માન. ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલા સાહેબ, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી જે. ડી. પટેલ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખશ્રી કૌશલ્યાકુવરબા, પ્રદેશ સોશિયલ મીડિયા કન્વિનર સિધ્ધાર્થભાઈ પટેલ, સાબરકાંઠા કલેક્ટરશ્રી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી, જીલ્લા પોલીસ અધિકારીશ્રી, હિંમતનગર નગરપાલિકા મેયરશ્રી યતીનબેન મોદી વગેરે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં જીલ્લા પોલીસ ગ્રાઉન્ડ, હિંમતનગર ખાતે કરવામાં આવી. આ વિશ્વ યોગ દિનની ઉજવણીમાં વિશાળ સંખ્યામાં વિધ્યાર્થીઓ, નગરજનો, અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા.