ભિલોડા તાલુકાના ખોડંબા ગામ ખાતે પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર રસિક પટેલ બૌદ્ધિક ભારત ન્યૂઝ ભિલોડા

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ખોડંબા ગામ ખાતે પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં ઉજવવામાં આવી હતી ખોડંબા પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી તેમજ આચાર્યશ્રી તેમજ શાળાના શિક્ષકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

Comments (0)
Add Comment