ગ્રામ અસ્મિતા એવોર્ડ ગેજેટીયર સ્પર્ધા માં જિલ્લાકક્ષા એ સતલાસણા ગ્રામ પંચાયત ને પ્રથમ સ્થાન મેળવ્યું

રિપોર્ટર ઈલિયાસ મેમણ બૌદ્ધિક ભારત ખેરાલુ

ગ્રામ અસ્મિતા એવોર્ડ ગેજેટીયર સ્પર્ધા માં જિલ્લાકક્ષા એ સતલાસણા ગ્રામ પંચાયત ને પ્રથમ સ્થાન મેળવ્યું મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા એવોર્ડ ગેજેટીયર સ્પર્ધા માં જિલ્લાકક્ષા એ સતલાસણા ગ્રામ પંચાયત ને પ્રથમ સ્થાન અપાવી ત્રણ લાખ નું ઈનામ જીતી સતલાસણા ગામ અને તાલુકા નું ગૌરવ વધારવા બદલ ભવાનસિંહ બારડ તલાટી કમ મંત્રી સતલાસણા ને તમામ સતલાસણા ગ્રામ પંચાયત ના લોકો દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા

Comments (0)
Add Comment